સાબરકાંઠા : લોકસભા બેઠક પર BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા અપક્ષ ઉમેદવાર તરીકે ગુરુવારે જંગી મેદની સાથે ઉમેદવારી પત્ર ભરશે
સાબરકાંઠા : લોકસભા ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા અને કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ શક્તિપ્રદર્શન સાથે ઉમેદવારી નોંધવી
અરવલ્લી : રાજકોટ મહાસંમેલન પહેલા શિલાદેવી ગોગમેડીને રતનપુર ચેકપોસ્ટ પરથી પોલીસે નજરકેદ કર્યા..!!
અરવલ્લી : ભાજપના સનિષ્ઠ કાર્યકરનો આક્રોશ નેતાના વહીવટદારોનો સંગઠનમાં પદ આપી દેવામાં આવે છે, મોદી સાહેબના લીધે ચાલો છો..!
સાબરકાંઠા : ભીખાજી ઠાકોર માટે સમર્થકો ચાર દિવસથી રસ્તા પર ઉતર્યા પદ પરથી રાજીનામાં ધરી દેનાર સમર્થક કોના…?? તેઓ અજાણ
અરવલ્લી : ભીખાજી ઠાકોરના સમર્થનમાં મેઘરજ સજ્જડ બંધ, મોડાસા શ્રી કમલમમાં હજ્જારો કાર્યકરોએ ટીકીટ પરતની માંગ સાથે ધરણા
સાબરકાંઠા : લોકસભા બેઠકમાં બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી ગયોની જેવી સ્થિતિ કઈ રીતે પેદા થઈ વાંચો
અરવલ્લી : ભીખાજી ઠાકોરના સમર્થનમાં મંગળવારે મેઘરજ સજ્જડ બંધનું એલાન, જીલ્લા પંચયાત સદસ્યનું રાજીનામું,મેઘરજમાં સૂત્રોચાર
અરવલ્લી : શામળાજી પોલીસે I-10 કારમાંથી 1 કરોડ બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરી, કાર ચાલક ડ્રાઇવરની અટકાયત કરી
અરવલ્લી : મોડાસામાં સગીર વયના બાળકો મોંઘીદાટ સાયકલ ચોરીના રવાડે ચઢ્યા, માલપુર રોડ પર સાયકલ ચોર ગેંગનો આતંક
અરવલ્લી : માલપુર પોલીસ કસ્બાની ખુલ્લી જગ્યામાં હારજીતની બાજી માંડી બેઠેલા જુગારીઓ પર ત્રાટકી બે દબોચ્યા,ચાર ફરાર
અરવલ્લી : બાયડમાં જીલ્લા કલેક્ટરે મહિલાઓ સા મતદાન જાગૃતિ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ‘સાડીવોકેથોન’ યોજી
પંચમહાલ : કોંગ્રેસના દુષ્યંતસિંહ ચૌહાણને ભાજપના નેતાઓએ હોંશે હોંશે પોંખ્યા તેમણે કહ્યું પંચમહાલમા કોંગ્રેસ માટે સારા દિવસો નથી
ગોધરા- ભાજપના ચાણક્ય અમિત શાહ આજે ગોધરામાં વિજય સંકલ્પ સભામાં હાજરી આપશે, તૈયારીઓ પૂર્ણ