28.4 C
Gujarat
Tuesday, August 25, 2026
Home ગુજરાત જાહેર સ્થળો ઉપર સ્વછતા જાળવીશું તેવી નેમ લઈને અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત...

જાહેર સ્થળો ઉપર સ્વછતા જાળવીશું તેવી નેમ લઈને અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન

0
170

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા અભિયાનો યોજવામાં આવ્યા હતા, ત્યારે જિલ્લાના વિવિધ વિસ્તાોરમાં ફરીથી સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું.

અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓના વિવિધ ગામોમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતા વિષયક ગામ સફાઈ,જાહેર સ્થળોનો સફાઈ,ધાર્મિક સ્થળોની સફાઈ,સ્વચ્છતા રેલી જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!