શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા મિત્ર મંડળ મોડાસાની વાર્ષિક સામાન્ય સભા મળી હતી. જેમાં વર્ષ 2026-27 ના પ્રમુખ અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ગૌરાંગકુમાર હસમુખલાલ શાહ ઉપપ્રમુખ તરીકે રાજેશકુમાર મનહરલાલ ઠેકડી અને પિયુષકુમાર રજનીભાઇ શાહ , મંત્રી તરીકે રવિ સુરેશભાઈ શાહ, તેજસ પ્રવિણભાઇ શાહ, વિપુલ અશ્વિનભાઈ ઠેકડી, બિરેન મહેન્દ્રભાઈ શાહ, કાર્તિક રમેશચંદ્ર શાહ, આકાશ પ્રકાશભાઈ શાહ,બર્થડે કન્વીનર તરીકે નિખિલકુમાર મણીલાલ ઠેકડી, પ્રોજેકટ કન્વીનર તરીકે મિનેશકુમાર મનહરલાલ શાહ અને મનિષકુમાર જશવંતલાલ ઠેકડી, ખજાનચી તરીકે પ્રકાશકુમાર ભીખાલાલ મહેતા, સલાહકાર તરીકે મુકુન્દકુમાર શાન્તિલાલ શાહ અને તત્કાલિન પૂર્વ પ્રમુખ તરીકે તૃષારકુમાર વિનોદભાઇ શાહ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકુન્દ શાહે કર્યું હતું.
Home ગુજરાત News from Gujarat શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા મિત્ર મંડળના 2026-2 7ના હોદેદારો નિમાયા






