28.2 C
Gujarat
Monday, August 10, 2026
Home ગુજરાત News from Gujarat શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા મહિલા મંડળ મોડાસા ના વર્ષ 2026-27ના...

શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા મહિલા મંડળ મોડાસા ના વર્ષ 2026-27ના હોદેદારો નિમાયા

0
3

શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા મહિલા મંડળ મોડાસાની વાર્ષિક સામાન્ય સભા મળી હતી જેમાં વર્ષ 2026-27 ના પ્રમુખશ્રી અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે રિમ્પલ ગૌરાંગકુમાર શાહ ઉપપ્રમુખ તરીકે નિલમ રાજેશકુમાર ઠેકડી અને અલ્પા પિયુષકુમાર શાહ માનદ મંત્રી તરીકે રાગિણીબેન પ્રકાશ મહેતા, બિનલબેન રવિ શાહ, જલ્પાબેન તેજસ શાહ, દેવલબેન વિપુલ ઠેકડી, કોમલબેન બિરેન શાહ બર્થડે કન્વીનર તરીકે રીટાબેન કલ્પેશ શાહ પ્રોજેકટ કન્વીનર તરીકે કામિનીબેન મિનેશ શાહ,
ખજાનચી તરીકે સપનાબેન હરેશ શાહ, સલાહકાર તરીકે સેજલબેન મનિષ ઠેકડી, તત્કાલિન પૂર્વ પ્રમુખ તરીકે મિતલબેન તૃષાર શાહ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકુન્દ શાહે કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!