33.8 C
Gujarat
Sunday, September 20, 2026
Home HeadLines અરવલ્લી : ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક મોડાસામાં પત્રકારોના વિસામાની મુલાકાતે 

અરવલ્લી : ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક મોડાસામાં પત્રકારોના વિસામાની મુલાકાતે 

0

અરવલ્લી જિલ્લા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિયેશન દ્વારા મોડાસા ખાતે આયોજિત અંબાજી જતા યાત્રીઓ માટે પત્રકારોના વિસામાની વઢવાણ વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના ઓ એ મુલાકાત લીધી હતી. તેઓ એ વિસામો લઈ રહેલા યાત્રીઓના ખબર અંતર પૂછી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પત્રકારોના સેવાભાવના ના કાર્યને બિરદાવી શુભેચ્છા ઓ પાઠવી હતી.નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સાથે અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ મયુરભાઈ પટેલ,માલપુર મંગલપુર ગ્રામ પંચાયત ના સરપંચ દીપલબેન પટેલ સહીત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!