કયો તો ગોરાદે તમને કડલા ઘડાવુ, એમા હીરલે રતન જળાવુ… મારા રે હમ માનો જીરે
નવરાત્રી અંતિમ પડાવમાં પહોંચી ચૂકી છે સાતમા નોરતે મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લાના ગરબા મેદાનોમાં હકડે ઠેઠ ભીડ જોવા મળી હતી નવરાત્રી મહોત્સવમાં યુવાધન હિલોળે ચઢી રૂમઝૂમ ગરબે ઘૂમી રહ્યા છે ટ્રેડિશનલ ડ્રેસમાં સજી ધજી “કયો તો ગોરાદે તમને કડલા ઘડાવુ, એમા હીરલે રતન જળાવુ… મારા રે હમ માનો જીરે….ના તાલે રાસગરબા ની ધૂમ મચાવી હતી




