27.9 C
Gujarat
Sunday, November 1, 2026
Home HeadLines અરવલ્લી : પ્રાથમિક શિક્ષકોની અનોખી પહેલ,દિવાળી પર્વમાં પ્રભુ વાત્સલ્ય બાળકોને મીઠાઈ...

અરવલ્લી : પ્રાથમિક શિક્ષકોની અનોખી પહેલ,દિવાળી પર્વમાં પ્રભુ વાત્સલ્ય બાળકોને મીઠાઈ અને કરિયાણા કીટ આપી

0
Screenshot

(જય અમીન & અંકિત ચૌહાણ) 

૬૦૦ પ્રભુ વાત્સલ્ય બાળકો અને પાલક પરિવારોના ચહેરા પર ખુશીની લહેર

અરવલ્લી જીલ્લા પ્રાથમિક શાળાના શિક્ષકગણે રાષ્ટ્રીય એકતા દિવસની અનોખી ઉજવણી કરી દિવાળી પર્વમાં જન સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા અંદાજે ૬૦૦ જેટલા બાળકોને અને તેમના પાલક પરીવારોને મીઠાઈ સહિત કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રાથમિક શિક્ષકોની અનોખી પહેલની સૌ કોઈએ સરાહના કરી હતી

અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અને દિવાળી પર્વમાં જીલ્લાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા પ્રભુ વાત્સલ્ય બાળકોને મીઠાઈ અને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ દવે,મોડાસા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી લીલાબેન સુવેરા, મેઘરજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અસારી, કે.નિ મોડાસા ભરત પંચાલ ,ગુજરાત ભાજપાના બક્ષીપંચ મોરચાના મહામંત્રી રાજેન્દ્ર પટેલ,મોડાસા માર્કેટયાર્ડ ચેરમેન પંકજ પટેલ,મોડાસા સહકારી જીન ચેરમેન વિમલ પટેલ,જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન રસિક પટેલ અને બાળકોના મોઢા પર સ્મિત લાવનાર આયોજન કર્તા અને સેવાભાવી શિક્ષક પંકજ પટેલ
,કૌશિક પટેલ, ચેતન ધનસુરા, ભાવેશપટેલ,કિરણ પટેલ, કેતન પટેલ, અનિલ પટેલ,હર્ષદ પ્રણામી, પ્રકાશ વણકર, અનંત પ્રજાપતિ, ભાવેશ પ્રજાપતિ, નિમેષ પટેલ, બ્રિજેશ પટેલ, ભરત પટેલ,ચિરાગ પટેલ, નારાયણ પટેલ, રિતેશ પટેલ ખોડિયાર માર્ટ, રિપલ પટેલ કુમકુમ પાર્ટી પ્લોટ, સંદીપ પટેલ, દિલન પટેલ, અનિલ પટેલ મેઘરજથી હરેશ ડામોર, ઉત્પલ ઉપાધ્યાય, રવિન્દ્ર પટેલ અનિલ દરજી, ભિલોડાથી જગદીશ ખરાડી, માલપુરથી કૃણાલ પટેલ, દેવીદાસ વણકર કિરણ પટેલ, ઘનશ્યામ આકરુંદ વગેરે સ્વયં સેવકો તેમજ સેવાકીય પ્રવૃત્તિ ને વેગ આપનાર તમામ સેવાભાવી વ્યક્તિઓ ની ઉપસ્થિતિ માં અરવલ્લી જિલ્લાના મોડાસામાં ખોડિયાર માર્ટ ખાતે આ તમામ ઉપસ્થિતિ રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!