32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ અરવલ્લી જિલ્લા પત્રકારે મૂક બધિર બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી બાળકોની ખુશી...

અરવલ્લી જિલ્લા પત્રકારે મૂક બધિર બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી બાળકોની ખુશી બામણી કરી

0
398

અરવલ્લી જિલ્લાના ક્રાઇમ પેટ્રૉલિંગના પ્રતિનિધિ એ પોતાનો જન્મ દિવસ મૂક બધિર બાળો સાથે ઉજવણી તેમની ખુશી બમણી કરી હતી. મોડાસા શહેરના બસ સ્ટેશન પાછળ આવેલ બહેરા મૂંગા સ્કૂલમાં કાદર ડમરી પહોંચ્યા હતા તેમની સાથ આપણું મોડાસા સોશિયલ મીડિયા ટીમ સાથે રહીને જન્મદિવસ ની ઉજવણી કરી હતી.

બહેરા મૂંગા સ્કૂલમાં અભ્યાસ કરતા મૂક બધિર બાળકોને કાદરભાઇએ ફ્રુટ અને ચોકલેટ વિતરણ કરી હતી. અહીંની શાળામાં અભ્યાસ કરતા મૂક બધિર બાળકો સાથે દરરોજ કોઇક ન કોઇ વ્યક્તિ પોતાની ખુશીઓ ની આપ-લે કરતા હોય છે, જેથી આવા બાળકો તેમની ખુશી બમણી કરી શકે માટે શહેરીજનો બહેરામુંગા સ્કૂલમાં કોઇક ને કોઇક અવસર બાળકો સાથે ઉજવવાનું પસંગ કરતા હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લા ક્રાઇ પેટ્રૉલિંગના પ્રતિનિધિ કાદર ડમરી દ્વારા જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવતા બાળકોમાં પણ ખુશી પ્રસરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!