33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ શ્રી જે.બી.શાહ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં નવરાત્રી મહોત્સવ : બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં નવરાત્રીમાં...

શ્રી જે.બી.શાહ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં નવરાત્રી મહોત્સવ : બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં નવરાત્રીમાં ઝૂમી ઉઠ્યા

0
289

ધી.મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત શ્રી જે.બી.શાહ ઈંગ્લીશ મીડીયમ શાળામાં નવરાત્રી મહોત્સવના છઠ્ઠા નવલા નોરતે ઉજવણી કરવામાં આવતા બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઝૂમી ઉઠ્યા હતા બાળકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો હતો બાળકો અવનવા સ્ટેપમાં ગરબા રમી નવરાત્રી મહોત્સવનો લુપ્ત ઉઠાવ્યો હતો સ્કૂલના પ્રિન્સીપલ દિપક મોદી અને શૈક્ષણીક સ્ટાફે નવરાત્રી પર્વની ઉજવણીમાં બાળકોને મોજ કરાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!