26.8 C
Gujarat
Saturday, August 1, 2026
Home પીપલ નસવાડીમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા, યુવાધન હિલોળે ચઢ્યું

નસવાડીમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા, યુવાધન હિલોળે ચઢ્યું

0
219

નસવાડીમાં નવરાત્રિના ગરબામાં મોડી રાત સુધી યુવાધન હીલ્લોળે ચડે છે બે વર્ષ પછી ગરબા તથા યુવાધનમાં ખુશી નસવાડીના અલગ અલગ વિસ્તારમાં ગરબાની રમઝટ જોવા મળી હતી.

નસવાડીમાં સરકાર ફળિયા ચાર રસ્તા પોલીસ ચોક અયોધ્યા નગર અને શેઠ શહેરીમાં નવરાત્રી ના ગરબા યોજાય છે યુવાધન ઢબૂકતા ઢોલે મોડી રાત સુધી ગરબે ઘૂમે છે અલગ વિસ્તારઓના ગરબાની રમઝટ બોલવામાં આવી રહી છે યુવતીઓ ચણીયા ચોરી પેહરી ગરબા રમી રહી છે 2 વર્ષ પછી ખેલાયોમાં ઉત્સાહ જોવા મળ્યો છે

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!