ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં કુલ 46 ઉમેદવારોના નામનો સમાવેશ કરાયો છે. અગાઉની યાદીમાં કુલ 43 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબી ચર્ચાઓ પછી કોંગ્રેસ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી હતી.
કોંગ્રેસની નવી જાહેર થયેલી યાદી વાંચો







