34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home પીપલ અરવલ્લી : મોડાસાની ફોરમ સિટીમાં ધુળેટી પર્વની રંગારંગ ઉજવણી

અરવલ્લી : મોડાસાની ફોરમ સિટીમાં ધુળેટી પર્વની રંગારંગ ઉજવણી

0

સમગ્ર રાજ્યમાં અરવલ્લી જિલ્લામાં હોળી-ધુળેટીના પર્વની રંગારંગ ઉજવણી કરવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારમાં પણ હર્ષોલ્લાસ સાથે ધુળેટીના પર્વની ઉજવણી થઇ.

મોડાસા ખાતે ફોરમ સિટી પરિવાર દ્વારા ફોરમ સિટી ખાતે ધુળેટી નો પર્વ ધામધૂમ થી ઉજવવામાં આવ્યો હતો. સવાર પડતાં ની સાથે જ બાળકો, વડીલ ભાઈ અને બહેનો મા ખુશી નો આનંદ જોવા મળ્યો હતો. એકબીજા પર ગુલાલ રંગ અને પાણી છાંટી ને ધુળેટી નો પર્વ ઉજવ્યો હતો. બાળકો વડીલ ભાઈ અને બહેનો ના ચહેરા મા આનંદ છવાયો હતો. ફોરમ સિટી ના તમામ પરિવાર આ પર્વે ધામધૂમ થી ઉજવાયો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!