27.4 C
Gujarat
Saturday, August 1, 2026
Home સત્તા સંગ્રામ 2022 ભિલોડાના ટોરડા સ્વામિનારાયણ મંદિરમાં ધારાસભ્ય પી.સી.બરંડાની ગોળથી તુલા વિધિ કરાઈ

ભિલોડાના ટોરડા સ્વામિનારાયણ મંદિરમાં ધારાસભ્ય પી.સી.બરંડાની ગોળથી તુલા વિધિ કરાઈ

0
266

ભિલોડા-મેઘરજ બેઠક વિધાનસભાના ધારાસભ્ય પી.સી.બરંડાએ તેમના સમર્થકો અને કાર્યકરો સાથે શ્રી ગોપાળાનંદ સ્વામીની પવિત્ર પાવન જન્મ ભૂમિ શ્રી સ્વામિનારાયણ મંદિર ટોરડા ધામમાં દર્શનાર્થે પહોંચ્યા હતા.બાધા પૂર્ણ થતા ગોળથી તુલાવિધી કરીને મહંત સ્વામી કૃષ્ણ પ્રસાદ દાસજી સહિત હરિભકતો દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!