33.9 C
Gujarat
Monday, July 13, 2026
Home પીપલ મોડાસા ઘાંચી હાઈસ્કૂલ મંડળમાં પ્રમુખ તરીકે રાજબાબુની હેટ્રીક

મોડાસા ઘાંચી હાઈસ્કૂલ મંડળમાં પ્રમુખ તરીકે રાજબાબુની હેટ્રીક

0
139

મોડાસા શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા ધી મોડાસા ઘાંચી એજ્યુકેશન & સો.વે. ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભમાં હોદ્દેદારો અને સભાસદોએ સિકંદરભાઈ.વાય.સુથાર (રાજાબાબુ)ની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવતા પ્રમુખ તરીકે હેટ્રિક નોંધાવી હતી તેમજ મો.હનીફ.એસ.સીધવા બીજી ટર્મ માટે સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવી હતી સભાસદોએ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!