36 C
Ahmedabad
Saturday, April 20, 2024

Yes We Can End TB ના સુત્ર સાથે અરવલ્લી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો


અરવલ્લી જિલ્લા માં વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી માન.જિલ્લા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિ માં તાલુકા આરોગ્ય કચેરી મોડાસા ખાતે રેલી યોજી કરવામાં આવી.વર્ષ 2023 માં ભારત સરકાર દ્વારા આપેલ થીમ મુજબ yes we can end tb અંતર્ગત 2025 માં ટીબી નાબૂદ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન દ્વારા પણ ટીબી નાબૂદ કરવા માટે તમામ નાગરિકો ને આ અભિયાન માં જોડાવા અપીલ કરવામાં આવી છે .

Advertisement

અરવલ્લી જિલ્લા ના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબસેન્ટર કક્ષા એ ટીબી અંગે જાગૃતતા ફેલાય તે માટે રંગોળી , શાળા ઓ માં વક્તૃત્વ સ્પર્ધાઓ, નાટક, જન આરોગ્ય સમિતિ ની મિટિંગો યોજી અલગ અલગ પ્રવુતિઓ કરવામાં આવી.ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજ ખાતે પણ આજ રોજ વિશ્વ ક્ષય દિન નિમિતે ટીબી અંતગૅત એક્ઝિબિશન ,વક્તુત્વ સ્પર્ધા અને નાટક સ્પર્ધા દ્વારા ટીબી અંગે જાગૃતતા લાવવા માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો

Advertisement

આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી, RCHO , અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર મોડાસા , તેમજ તમામ આરોગ્ય સ્ટાફ આ રેલી માં ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!