30.4 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત અરવલ્લી: ભૂલી પડેલ વિદ્યાર્થિની ને બોર્ડની પરીક્ષાના કેન્દ્ર પર પહોંચાડનાર મેઘરજ પોલીસ...

અરવલ્લી: ભૂલી પડેલ વિદ્યાર્થિની ને બોર્ડની પરીક્ષાના કેન્દ્ર પર પહોંચાડનાર મેઘરજ પોલીસ સ્ટેશનના હોમગાર્ડ જવાનનું સન્માન

0

અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસ મથકે હોમગાર્ડ ની ઉમદા કામગીરી કરતા હોમગાર્ડ જવાન કાળુભાઇ ડામોર દ્વારા બોર્ડની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્ર ભૂલી અન્ય પરીક્ષા કેન્દ્ર ઉપર પોહચેલી વિદ્યાર્થીનીને પોતાના વાહન દ્વારા મેઘરજ થી ચાર કિમી દૂર આવેલ સાચા પરીક્ષા કેન્દ્ર ઉપર પોહચાડી ઉમદા કામગીરી કરવામાં આવી હતી હોમગાર્ડ જવાન કાળુભાઇ ડામોરની ઉમદા કામગીરી બિરદાવી મેઘરજ હોમગાર્ડ યુનિટ ના મનીષભાઈ પુરોહિત દ્વારા મેઘરજ પીસીએન હાઈ સ્કૂલ ખાતે તમામ હોમગાર્ડ જવાનોની અધ્યક્ષતામાં શાલ ઓઢાડી ફુલહાર થી સન્માન કરી તેમની કામગીરીને બિરદાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

હોમગાર્ડ જવાનને સલામ : વિદ્યાર્થીની પરીક્ષા સેન્ટરને બદલે બીજા સેન્ટર પર પહોંચી ગભરાઈ,હોમગાર્ડ 4 કિમી દૂર પરીક્ષા સેન્ટર પર પહોંચાડી

શું હતો સમગ્ર મામલો સમગ્ર અહેવાલ વાંચવા ક્લિક કરો – http://sh028.global.temp.domains/~renewedm/MeraGujarat/news/20013/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!