અરવલ્લી જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં અંતરિયાળ વિસ્તારના કોલેજના અભ્યાસ માટે આશીર્વાદ રૂપ કે.આર.કટારા આર્ટસ કોલેજ તથા કોલેજ ઑફ એજ્યુકેશન શામળાજીની ભાઈઓ બહેનોની આર્ચરીની ટીમે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે આંતર કોલેજ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં બહેનો માટે યોજાયેલ આર્ચરી સ્પર્ધામાં શામળાજી ટીમના ખેલાડી ઇન્ડિયન રાઉન્ડ માં ભગોરા કિંજલ બીજા નંબરે તથા વરસાત દીપિકા ત્રીજા નંબરે રહ્યાં હતાં તે બદલ કોલેજના પ્રિન્સીપાલ ડો. એ.કે.પટેલ તેમજ કોલેજ ઑફ એજ્યુકેશનના પ્રિન્સીપાલ કારમિલી બહેન અહારી અને મંત્રી. દિલીપભાઈ કટારા એ ટીમના વિજેતા ખેલાડીઓ તેમજ શારીરિક શિક્ષણ અધ્યાપક અજીતસિંહ આર ચૌહાણને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા .
અરવલ્લી : શામળાજી કોલેજ આર્ચરી સ્પર્ધામાં અગ્રેસર,બે દીકરીઓએ રંગ રાખ્યો
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -