31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

પંચમહાલ :શહેરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ,હિન્દુ -મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા


શહેરા
શહેરા માં ગણેશ વિસર્જન બાદ ઈદ -એ-મિલાદુન્નબી પર્વને લઈને શહેરા પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.જેમા શહેરાનગરના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

તહેવાર ઇદ એ મિલાદુન્નબી ની શાંતિ પૂર્ણ ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં કોઈ પણ જાતની ઉશ્કેરણીજનક પોસ્ટ કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગાડવા લોકોને અપીલ કરી હતી. આ બેઠકમા ડી.વાય.એસપી એલ.વિ.પટેલ, પીઆઈ રાહુલ.કે.રાજપૂત, પી. એસ.આઈ ડી.પી અમીન, એલ.એસ.સેવાળે તેમજ હિન્દૂ – મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સૌએ પણ પોલીસને સહકાર આપવા સહમતિ દર્શાવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!