મોડાસા તાલુકા યુવા મોરચા ભાજપ દ્વારા મોડાસા વિધાનસભાના મોડાસા તાલુકાના શામપુર ગામમાં ભારતના યશશ્વી વડાપ્રધાન અને નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ, બાળકોને ફ્રુટ વિતરણ તેમજ નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે એક યજ્ઞ આહુતિ આપી. સેવાહિ સંગઠન ના નારા સાથે અરવલ્લી જિલ્લા પ્રભારી વિજેશ ભાઈ પરમાર, અરવલ્લી જિલ્લા યુવા મોરચા ના પ્રમુખ અમિષ ભાઈ પટેલ, મોડાસા તાલુકા યુવા મોરચા ના પ્રમુખ ઋત્વિક દેસાઈ અને મોડાસા તાલુકા યુવા મોરચા ના મહામંત્રી આકાશ વ્યાસ,ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ જોડાયા.
Advertisement
Advertisement