દુનિયાને ભારતભરમાં કુતરા પાડવાનો શોખ અવિરત વધી રહ્યો છે. ત્યારે પાલતુ પ્રાણીમાં જંગલી પાણીમાં હડકવાના રોગ થતા હોય છે. જે પાણીને હડકવા થયો હોય તેના કરડવાથી તેની લાળ દ્વારા ફેલાતો હોય છે વર્ષે 100 થી 50 લોકો હડકવાના કારણે મૃત્યુ પામતા હોય છે આ રોગ પાલતુ પ્રાણી અથવા જંગલી પ્રાણી કરડવાથી કે જેને હડકવા લાગ્યો હોય તેને લાડ દ્વારા મગજ સુધી તેનો ચેપ ફેલાતો હોય છે અને વ્યક્તિ મૃત્યુ સુધી પહોંચી શકે છે ત્યારે અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી ના ઉપાધ્યક્ષ નિલેશ જોશી ની અધ્યક્ષતામાં વેટેનરી ડોક્ટરવી આર પરમાર. રાકેશ જોષી. સુભાષ પટેલ. ચેતન પટેલ. સ્નેહલ રાઠોડ ની ટીમ દ્વારા પશુ દવાખાના ખાતે હડકવા ની વેક્સિન ફ્રી જાહેરાત કરી પાલતુ પ્રાણીઓને હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી આ કેમ્પમાં 35 કુતરાઓને રસી આપવામાં આવી હતી જેમાં ડોબરમેન પામોલીય ગ્રેટ ડેન અને દેશી કુતરાઓ નો સમાવેશ થતો હતો અત્યાચાર નિવારણ સોસાયટીના ઉપાધ્યક્ષ નિલેશ જોષી જણાવ્યું હતું કે પાલતુ કુતરાઓના માલિકોએ ફરજિયાત હડકવા વિરોધી વેક્સિન સાથે અન્ય વેક્સિન અપાવી જોઈએ જેથી કરી ઘરના બાળકો ઘરડાઓને તેમના દ્વારા થતા રોગ અટકાવી શકાય છે