33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લામાં નવરાત્રીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, માલપુરવા જાલમખાંટના મુવાડા ગામે વર્ષોથી ચાલતી...

અરવલ્લી જિલ્લામાં નવરાત્રીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, માલપુરવા જાલમખાંટના મુવાડા ગામે વર્ષોથી ચાલતી પરંપરા યથાવત

0
133

માલપુર તાલુકાના જાલમખાંટના મુવાડા ગામે નવરાત્રી મહોત્સવ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જાલમખાંટના મુવાડા ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે નવરાત્રી મહોત્સવ હાલ ખુબ જ હર્ષોલાસથી ઉજવાઈ રહ્યો છે, આઠમનાં નોરતાના ગરબામાં પૂર્વ ડી.વાય.એસ.પી.શ્રી કે.બી. ખાંટ સાહેબ, જશવંતસિહ ખાંટ , મહેશભાઈ ખાતુભાઈ ખાંટ, રમેશભાઈ રામાભાઈ ખાંટ, માતાજીના ભગતના નામથી નામના મેળવી છે એવા શ્રી પ્રતાપજી ખાંટ ( સેવક ), લાલજીભાઈ ધીરાભાઈ ખાંટ ( પુજારી ) , માજી સરપંચ શ્રી અમરાજી ખાંટ , પૂર્વ વાઈસ પ્રિનસીપાલ શ્રી અભેસિંહ એચ. ખાંટ સાહેબ, પૂર્વ અગ્ર રહસ્ય સચિવ શ્રી ગુલાબસિંહ ખાંટ સાહેબ , માજી જિલ્લા ડેલીગેટ શ્રી ધિરુભાઈ ખાંટ, રમેશભાઈ લક્ષ્મણભાઈ ખાંટ ,પૂર્વ તલાટી શ્રી ડી. એચ.ખાંટ સાહેબ, શ્રી પી. ડી. ખાંટ સાહેબ ( શિક્ષક શ્રી ) તથા ગામના તમામ બાળકો, વડીલો, બહેનો…. વિગેરેની હાજરીમાં ખુબ જ હર્ષોલાસથી માતાજીના પવિત્ર નોરતાની ઉજવણી થયી રહી છે , ત્યારે આ મહોત્સવમાં ગામના નવ યુવાન સરપંચ શ્રી ખુમાનસિહ ખાંટ પણ સતત સાથે રહી સૌની સાથે હળીમળી, ગામના તમામ રહીશોના સાથ સહકારથી ખુબ જ ઉત્સાહભેર નોરતાની ઉજવણી થયી રહી છે .

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!