26.9 C
Gujarat
Friday, September 18, 2026
Home HeadLines ગુપ્ત માહિતી બાદ સુરક્ષા દળો હાઈ એલર્ટ પર, સેનાનું સર્ચ

ગુપ્ત માહિતી બાદ સુરક્ષા દળો હાઈ એલર્ટ પર, સેનાનું સર્ચ

0

પહલગામ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ અસુરક્ષિત રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાશ્મીરી પંડિતો અને ખીણમાં કામ કરતા બિન-સ્થાનિક લોકો પર હુમલો કરવાની ‘સક્રિય યોજના’ બનાવી રહ્યા છે. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ઘાતક હુમલા પછી આ ઇનપુટ્સ મળ્યા છે. નોંધનીય છે કે આતંકવાદીઓએ પહેલગામમાં 26 પ્રવાસીઓની નિર્દયતાથી હત્યા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!