29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ગાંધીનગર : GBU દ્વારા CAR-T થેરાપી વિકસાવવા સમજૂતી કરાર

ગાંધીનગર : GBU દ્વારા CAR-T થેરાપી વિકસાવવા સમજૂતી કરાર

0
77

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને સેલિઇમ્યુન બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે રક્ત કેન્સરના દર્દીઓ માટે સ્વદેશી કાઇમેરિક એન્ટિજન રિસેપ્ટર ટી-સેલ થેરાપી વિકસાવવા સમજૂતી કરાર કરાયો.

ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને ખાનગી કંપની સેલિઇમ્યુનબાયોટેક પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે રક્ત કેન્સરના દર્દીઓ માટે સ્વદેશી કાઇમેરિક એન્ટિજન રિસેપ્ટર ટી-સેલ (CAR-T) થેરાપી વિકસાવવા સમજૂતી કરાર કરાયો છે.CAR-T થેરાપીમાં દર્દીના પોતાના રોગપ્રતિકારક કોષને આનુવંશિક રીતે બદલવામાં આવે છે

જે કેન્સર સામે અસરકારક રીતે લડી શકવામાં મદદરૂપ થાય છે. ભવિષ્યમાં, આ પદ્ધતિ અન્ય પ્રકારના કેન્સર માટે પણ આશાસ્પદ સાબિત થઈ શકે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારની અધ્યક્ષતામાં આ કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!