28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ લોરેન્સ ગેંગના 22 વર્ષીય મનોજ સાલવીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ

લોરેન્સ ગેંગના 22 વર્ષીય મનોજ સાલવીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ

0
61

મનોજ સાલવી એક હિસ્ટ્રીશીટર છે. તેની સામે ગુજરાત સહિત રાજસ્થાન અને દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલા 22 વર્ષના મનોજ સાલવીની ધરપકડ કરી છે. આ ગેંગસ્ટર લોરેન્સથી પ્રભાવિત થઈને લોરેન્સ ગેંગ સાથે જોડાવા માટે પ્રયાસ કરતો હતો.

મનોજ સાલવી એક હિસ્ટ્રીશીટર છે. તેની સામે ગુજરાત સહિત રાજસ્થાન અને દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે. પોલીસ રેકોર્ડ અનુસાર તેની સામે ઓછામાં ઓછા 11 ગુના નોંધાયેલા છે, જેમાં મોટાભાગે સશસ્ત્ર લૂંટ, ગેરકાયદે હથિયારોનો કબજો અને એક હત્યા પણ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!