29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 DNA મૅચ-173 પાર્થિવ શરીર સ્વજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 DNA મૅચ-173 પાર્થિવ શરીર સ્વજનોને સોંપાયા

0
38

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 મૃતકના DNA નમૂના મૅચ થયા છે, જ્યારે 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપ્રેન્ટન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ ગઈકાલે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું કે, 14 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. જ્યારે 12 પરિવાર બીજા સ્વજનના
DNA મૅચની રાહમાં છે. ડો. જોષીએ કહ્યું, 173 મૃતકોમાં 131 ભારતના નાગરિક, ચાર પોર્ટુગલના, 30 બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ છ નૉન પેસેન્જરનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!