હાલમાં પુષ્પા ફિલ્મ બોક્સ ઓફસર પર આવી હતી, જેના અનેક ડાયલોગ્સ અને સ્ટેપ્સ પર લોકો ઝૂમી ઉઠ્યા હતા, હાલ પણ લોકોમાં તેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, ત્યારે નવજાત બાળક પણ પુષ્પ સ્ટાઇલમાં જોવા મળ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જે ધૂમ મચાવી રહ્યો છે, નવજાત બાળક તેની અદામાં કૂમળી દાઢી પર હાથ ફેરવતો નજરે પડી રહ્યો છે.
Advertisement
Advertisement
Advertisement