29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ મોડાસા મહિલા આઇટીઆઇ માં સ્વદેશી જાગરણ મંચ નો કાર્યક્રમ યોજાયો

મોડાસા મહિલા આઇટીઆઇ માં સ્વદેશી જાગરણ મંચ નો કાર્યક્રમ યોજાયો

0
427

સ્વદેશી જાગરણ મંચ રાષ્ટ્રીય મહિલા સંયોજક અરવલ્લી જિલ્લા ના મોડાસા મહિલા આઇટીઆઇ ખાતે સ્વદેશી અપનાવો દેશ બચાવો યુવા મહિલાઓ માટે સંવાદ યોજાયો.

સ્વદેશી જાગરણ મંચ મહિલા રાષ્ટ્રીય સંયોજક અમિતા પટકી સાથે સ્વદેશી જાગરણ મંચ રાષ્ટ્રીય સહ સંયોજક અજય પટકી પ્રાંત સંયોજક ચૈતન્ય ભટ્ટ પ્રાંત મીડિયા સંયોજક નિલેશ જોશી ની હાજરીમાં મહિલા આઇટીઆઇ ખાતે યુવા મહિલાઓને સ્વદેશી કેમ જરૂરી છે સ્વદેશી થી કેવી રીતે રોજગારી પેદા થાય સ્વદેશી અપનાવી પોતાના સ્વજનો સાથે કેવી રીતે ખુશી વ્યક્ત કરી શકીએ તેની વિસ્તૃત જાણકારી રાષ્ટ્રીય સ્વદેશી જાગરણ મંચના મહિલા સંયોજક દ્વારા મહિલાઓને આપવામાં આવી આ કાર્યક્રમમાં સ્વદેશી જાગરણ મંચ ના અમિત કવિ. હિમાંશુ વ્યાસ. સાથે સમગ્ર કાર્યક્રમનું આય ટી આઇ બી એમ પટેલ પ્રિન્સિપાલ પટેલ. માલપુર પ્રિન્સિપાલ વર્ષાબેન ત્રિવેદી સાથે કીરણ ત્રિવેદી એસ કે કડિયા સાથે મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ અને સ્ટાફ હાજર રહ્યો.

ફોટો – હિમાંશુ વ્યાસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!