43 C
Ahmedabad
Saturday, May 18, 2024

રાષ્ટ્રીય ગૌરવ એવોર્ડ થી ભાવનાબેન પટેલનું નુ જયપુર ખાતે સન્માન


ભવ્યા ફાઉન્ડેશન અને ભવ્યા ઇન્ટરનેશનલ દ્રારા આયોજિત આંતરરાષ્ટ્રીય મૈત્રી સંમેલન અખિલ ભારતીય ખંડેવાલ વૈશ્ય મહાસભા ઓડિટરિયમ ગુલાબી નગરી જયપુર રાજસ્થાન માં તા 19 જૂન ના રોજ રાષ્ટ્રીય ગૌરવ એવોર્ડ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં દેશ ના વિવિધ રાજ્યો માંથી વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કાર્ય કરનાર ને આ એવોર્ડ થી સન્માનવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

આ કાર્યક્રમ ના મુખ્ય અતિથિ યુકે થી ડૉ પરીન સોમાની હાજર રહ્યા હતા ત્યારે અરવલ્લી જિલ્લા ની ધનસુરા તાલુકાની કેનપુરકંપા શાળાના શિક્ષિકા ભાવનાબેન પટેલ .કે જેઓ બાળકો અને શાળાના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર રહે છે અને તેઓના આ કાર્ય થી આજે શાળાએ રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી છે. તેવાં સમયે ભવ્યા ફાઉન્ડેશન દ્રારા રાષ્ટ્રીય ગૌરવ એવોર્ડ 2022 થી સન્માનિત થતાં આનંદ ની અનુભૂતિ અનુભવાય છે. આ સન્માન ના સાચા હકદાર મારો શાળા પરિવાર અને મારાં નાના ભૂલકાઓ ને અર્પણ કરતાં આનંદ અનુભવું છું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!