અરવલ્લી : સાબરકાંઠા લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીનું મોડાસામાં ભવ્ય સ્વાગત, AAPના હોદ્દેદારો પણ ઉમટ્યા
સાબરકાંઠા : ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે છાતી પર પથ્થર રાખી કહ્યું વ્યક્તિગત કારણોસર ચૂંટણી નથી લડવી, ભાજપ સાથે છું
પંચમહાલ- 2022માં શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગીનો 200 જેટલા કાર્યકરો સાથે ભાજપમા પુનઃ ગૃહ પ્રવેશ
હાલોલ- છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશૂભાઈ રાઠવા પાવાગઢ મહાકાલી માતાજીના મંદિરે શિશ ઝૂકાવ્યુ
ગુજરાત : સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોર પર મહોર લગાવી,ભાજપની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવાર જાહેર
પંચમહાલ- કોંગ્રેસનેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગોધરા પહોચતા સમર્થકોએ કર્યુ સ્વાગત
પંચમહાલ- રાહુલ ગાધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને પંચમહાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત, જીલ્લા પોલીસ વડાએ કર્યુ રુટ નિરિક્ષણ
અરવલ્લી જિલ્લામાં માવઠાથી થયેલા નુકસાન સામે વળતર ચુકવવા AAP એ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું
અરવલ્લી : જીલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપી મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાના નિર્ણયને સરકાર પરત કરે
પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપની સેન્સ પ્રકિયા પુર્ણ, વર્તમાન સાંસદ સહિત 30થી વધુ દાવેદારોએ નોધાવી દાવેદારી
અરવલ્લી : મોડાસા બાયપાસ રોડ પર ટ્રક યમદૂત બની બાઇકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે મોત,108 એમ્બ્યુલન્સ સ્થળ પર
અરવલ્લી : જીતપુર ગામના ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકીથી વહિવટી તંત્ર દોડતુ થયું,ગ્રામ પંચયાત અલગ કરવાની લેખીતમાં માંગ
ગોધરા- પંચામૃત ડેરી દ્વારા મતદાનના દિવસે જે પશુપાલકે મતદાન કરાવ્યા અંગેનુ નિશાન બતાવશે તેને પ્રતિ લીટરે દુધના એક રૂપિયો ભાવ ચુકવાની જાહેરાત
શહેરા-નૂતન શિખરબંધ શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુર શિલાન્યાસ મહોત્સવની ભકિતભાવપૂર્વક ઉજવણી
પંચમહાલ- યાત્રાધામ પાવાગઢ સેલ્ફી પોઈન્ટ પાસે ટેમ્પો ખીણમાં ખાબક્યો, ચાલકને આબાદ બચાવ