અરવલ્લી : મોડાસા આઇકોનિક રોડની સમસ્યાઓ અંગે વારંવાર તંત્રમાં રજુઆત છતાં ઉકેલ નહીં, નાગરિકોમાં આક્રોશ
અરવલ્લીમાં ફટાકડાની દુકાનોમાં નિયમ મુજબનો સ્ટોક છે કે નહીં? તંત્ર તપાસ કરશે?, ઘટના ઘટે ત્યારે તંત્ર દોડતું હોવાની બૂમો
અરવલ્લી : ખેતરમાં દૂરથી શાકભાજીની ખેતી દેખાય, અંદર ખેડૂતે ગાંજો વાવ્યો, 25.26 લાખનો લીલો ગાંજો ઝડપાયો
અરવલ્લી : મોડાસાની બાગેનિશાદ સોસાયટી પાછળ જુગાર રમતા 3 શકુની 5.07 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા
અરવલ્લી : મોડાસામાં ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ,ધુમાડા ગોટેગોટા દૂર સુધી દેખાયા