37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ છોટાઉદેપુર: નસવાડીમાં ભાજપ દ્વારા સરકારી દવાખાનમાં ફ્રુટ વિતરણ

છોટાઉદેપુર: નસવાડીમાં ભાજપ દ્વારા સરકારી દવાખાનમાં ફ્રુટ વિતરણ

0
160

છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી દ્વારા ફ્રુટ વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નસવાડી મુકામે સરકારી દવાખાના માં ફ્રૂટ વિતરણ અને ગરીબ મહિલાઓ ને સાડી અને નાની બાળા ઓ ને શણગાર કીટ વિતરણ કરી એમા સંજય ડબગર મહામંત્રી જીલ્લા બક્ષીપંચ મોરચો છોટાઉદેપુર જિલ્લા ખજાનચી ગોવિંદભાઇ રાણા સાથે ભાજપ મહામંત્રી નસવાડી અનિલ શાહ તથા અંજુબેન તડવી તથા મહિલા મોરચો હાજર રહ્યા.

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!