32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત છોટાઉદેપુર: નસવાડી તાલુકામાં આસોમાં અષાઢી માહોલ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

છોટાઉદેપુર: નસવાડી તાલુકામાં આસોમાં અષાઢી માહોલ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

0
166

રાજ્યના વિવિધ જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો રહ્યો છે. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને ગરમીથી લોકો ત્રસ્ત હતા ત્યારે સમી સાંજે અચાનક વરસાદી માહોલ સર્જાયો હતો.

નસવાડી તાલુકામાં સમી સાંજે વાતાવરણમાં અચાનક વરસાદમાં પલટો આવ્યો હતો. દિવસભર ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી હતી. વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે આસોમાં અષાઢી મહાલો જોવા મળ્યો હતો કેટલાક વિસ્તારોમાં પવન  સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.

અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!