34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત છોટાઉદેપુર: નસવાડી TDO ની બદલી થતાં તલાટી મંડળે આપી વિદાય

છોટાઉદેપુર: નસવાડી TDO ની બદલી થતાં તલાટી મંડળે આપી વિદાય

0

નસવાડી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી એસ. ડી ચૌધરી ની બદલી થતા તલાટી મંડળ તરફથી વિદાય સંભારંભ યોજાયો

નસવાડી તાલુકા વિકાસ અધિકારી એસ. ડી. ચૌધરી ની વહીવટી કારણોસર બદલી થતા નસવાડી તાલુકા તલાટી મંડળ દ્વારા નસવાડી ગ્રામ પંચાયત સભાખંડ માં આજરોજ યોજાયો હતો તેમાં કર્મચારીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારી એ પોતાના અનુભવો શેર કરી જુની યાદો વાગોળી હતી અને ભારે હૈયે તાલુકા વિકાસ અધિકારી ને વિદાય આપી હતી અને તેઓને શુભેચ્છા પાઠવી હતી

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!