27.4 C
Gujarat
Tuesday, September 1, 2026
Home ગુજરાત કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટે પાટીદાર સમાજના યુવા અગ્રણી સ્વ.મુકેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી

કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટે પાટીદાર સમાજના યુવા અગ્રણી સ્વ.મુકેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી

0

મોડાસા બિલ્ડર્સ એસો.ના પ્રમુખ અને નાગરિક બેંકના પૂર્વ ચેરમેન કમલેશ પટેલ અને શહેર ભાજપ મહામંત્રી તારક પટેલના ભાઈનું ટૂંકી માંદગી બાદ નિધન થતા ઓધારી માતાજી મંદિર ખાતે યોજાયેલ શોકસભામાં કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજયભાઈ ભટ્ટ, ભાજપ જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ અને તેમની ટીમ અને રાજકીય અગ્રણીઓ અને શહેરીજનોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!