29.6 C
Gujarat
Tuesday, September 1, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

0

અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન જિલ્લા અદાલત ખાતે શુક્રવાર તા.21/10/2022 ના રોજ સવારે 9 થી 4 નું કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જિલ્લા બાર એસોસિએશન, અરવલ્લી જિલ્લા કર્મચારી મંડળના સભ્યો ઉમ્મીદ ગ્રુપ ના સાથ સહકાર થી આયોજન કરવામાં આવ્યુ છે.

બ્લડ ડોનેશન કેમ્પ માં ઉપરોક્ત તારીખ અને સ્થળે રક્ત દાન માટે હાજર રહી માનવ જિંદગી ખાતર હાજર રહેવા જાહેર જનતા ને અપીલ છે .

આ કેમ્પમાં રક્ત નો પ્રકાર અને ચકાસણી નિઃશુલ્ક કરી આપવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!