29.7 C
Gujarat
Saturday, August 22, 2026
Home શિક્ષણ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીમાં ડૉ. પ્રેમપ્યારી તડવીની સભ્ય તરીકે વરણી

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીમાં ડૉ. પ્રેમપ્યારી તડવીની સભ્ય તરીકે વરણી

0
308

નર્મદા જિલ્લાનું ગૌરવ, સૌમ્ય સ્વભાવ અને કર્મઠ વ્યક્તિત્વ ધરાવતા જન જાતિ કલ્યાણ આશ્રમના પ્રાંત સહમંત્રી ડૉ. પ્રેમપ્યારી બેન તડવી જીને ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટમા સભ્ય તરીકે નિમણુક થવા અનેકાનેક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!