39 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines મુખ્યમંત્રીએ અધિકારીઓને કહ્યું, આપણે માસ્ક પહેરવું, જેથી બીજા પહેરે, “માસ્ક હવે જરૂરી”

મુખ્યમંત્રીએ અધિકારીઓને કહ્યું, આપણે માસ્ક પહેરવું, જેથી બીજા પહેરે, “માસ્ક હવે જરૂરી”

0
167

વિશ્વમાં કોરોનાના કેસમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે ત્યારે ભારત સરકારે પણ કોરોનાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. લોકોને કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવા માટે અપીલ કરાઈ રહી છે, આ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા સુશાનસન દિવસની ઉજવણી પ્રસંગે ગાંધીનગર ખાતે બેસ્ટ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સન્માનનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ માસ્ક પહેરી ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાસંગિક ઉદબોધન કરવા ડાયસ પર પહોંચતા જ માસ્ક ઉતાર્યું અને હસતાં-હસતાં કહ્યું કે, કોવિડ આવ્યો નથી પણ તમાર બધાએ માસ્ક એટલા માટે પહેરવાનું છે કે નીચે બધા પહેરાતા થયા. રાજ્યના સચિવ કક્ષાના તેમજ કલેક્ટર સહિત ના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા આ સમયે રાજ્યના મુખ્યમંત્રીએ અધિકારીઓને માસ્ક પહેરાવ કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!