33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : બાયડના દરબાર ગઢ વિસ્તારમાં શોર્ટ સર્કિટથી ઘરમાં આગ ભભૂકી ઉઠી...

અરવલ્લી : બાયડના દરબાર ગઢ વિસ્તારમાં શોર્ટ સર્કિટથી ઘરમાં આગ ભભૂકી ઉઠી ઘરવખરી ખાખ, 2 લાખથી વધુનું નુકસાન

0
137

 

બાયડ ગામના દરબાર ગઢ વિસ્તારમાં આવેલ કાળાભાઈ મોહનભાઈ પરમાર ના મકાનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી

આ આગ બપોરના ૧૧ વાગ્યાની આસપાસ લાગી હતી. સૂત્રો પાસેથી જાણવા મળેલ કે આગ શોર્ટ સર્કિટના કાલે લાગી હતી ઘરમાં રહેલ ફ્રીજ માંથી ગ્યાસ લીકેજ થતા આગ વધુ પ્રસરી હતી અને ઘરમાં ધુમાડા ગોટા ગોટા થઈ ગયા હતા આગ લાગવાની જાણ બાયડ નગરપાલિકા ખાતે કરતા તાત્કાલિક ધોરણે ફાયર ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો કરતા આગને કાબુમાં લીધી હતી આગમાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. અંદાજે ૧.૫ લાખ થી ૨ લાખ સુધી નુકસાન થવા પામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!