32.9 C
Gujarat
Sunday, August 23, 2026
Home ક્રાઇમ અરવલ્લી : જાબચિતરીયા ગામમાં દુકાન બહાર પાર્ક કરેલી પલ્સર બાઈક ચોરી થતા...

અરવલ્લી : જાબચિતરીયા ગામમાં દુકાન બહાર પાર્ક કરેલી પલ્સર બાઈક ચોરી થતા યુવક ચોંકી ઉઠ્યો

0
163

 

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જાબચિતરીયા ગામની પીએચસી નજીક દુકાન ધરાવતા યુવકનું દુકાન બહાર પાર્ક કરેલું પલ્સર બાઈક ચોરી થતા યુવકે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

જાબચિતરીયા ગામનો કુલદિપ નીરુભાઈ નિનામા નામનો યુવક ગામમાં આવેલી દુકાન ધરાવે છે દુકાનમાં કામકાજ ચાલુ હોવાથી યુવક રાત્રે પલ્સર લઇ દુકાને પહોંચી દુકાન આગળ બાઈક પાર્ક કરી રાત્રીના સુમારે દુકાનમાં સુઈ ગયો હતો સવારે ઉંગ ઉડતા દુકાન બહાર પાર્ક કરેલી બાઈક જોવા ન મળતા હોફાળો-ફોફાળો બન્યો હતો ઘરે અને અન્ય જગ્યાએ તપાસ કર્યા પછી બાઈક ન મળતા આખરે યુવકે શામળાજી પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!