28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home આંતરરાષ્ટ્રીય ભારત મોઝામ્બિકને 3300 hp10 ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ નિકાસ કરી

ભારત મોઝામ્બિકને 3300 hp10 ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ નિકાસ કરી

0
185

બનારસ લોકોમોટિવ વર્ક્સ દ્વારા ઉત્પાદિત આલોકોમોટિવ્સ વિશ્વસ્તરનીઅદ્યતન સુવિધઆથી સજ્જ છે.

ભારત મોઝામ્બિકને 3300 હોર્સપાવરના દસ ડીઝલ ઇલેક્ટ્રિકલોકોમોટિવ નિકાસ કરી રહ્યું છે. બનારસ લોકોમોટિવ વર્ક્સ દ્વારા ઉત્પાદિત આલોકોમોટિવ્સ વિશ્વસ્તરનીઅદ્યતન સુવિધઆથી સજ્જ છે..આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા, રેલ્વે બોર્ડના એક્ઝિક્યુટિવડિરેક્ટર (માહિતી અને પ્રચાર) દિલીપ કુમારે જણાવ્યું હતું કે, આ દસ લોકોમોટિવ્સમાંથી, બે લોકોમોટિવ્સ આ મહિનેમોઝામ્બિકને પહોંચાડાશે. જ્યારે બાકીના આઠ લોકોમોટિવ્સ આ વર્ષના અંત સુધીમાંપહોંચાડવાનું આયોજન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!