30 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા લાયન્સ ક્લબે સોમનાથ મહાદેવ મંદિર ખાતે યોજેલ હેલ્થ ચેકઅપ...

અરવલ્લી : મોડાસા લાયન્સ ક્લબે સોમનાથ મહાદેવ મંદિર ખાતે યોજેલ હેલ્થ ચેકઅપ કેમ્પનો શહેરીજનોએ લાભ લીધો

0
34

લાયન્સ ક્લબ ઓફ મોડાસા અને રામાણી બ્લડ બેન્કના સહયોગથી રવિવારે માણેકબા સોસાયટી નજીક આવેલ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં 156 જેટલા લોકોએ ડાયાબિટીસ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં લાયન્સ ક્લબના પ્રમુખ નીરવભાઈ ચૌહાણ, લાયન્સ ડીસ્ટ્રીક ચેરમેન પ્રવીણભાઈ ચૌહાણ, લાયન્સ કમલેશભાઈ પટેલ, લા. રામાભાઇ પટેલ, લા. વિનોદભાઈ પટેલ, લા. ભરતભાઈ બુટાલા, લા. નવીનભાઈ રામાણી, અને સોમનાથ મહાદેવ મંદિરના રમણભાઈ પ્રજાપતિ, કર્દમભાઈ વોરા તથા તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!