32.4 C
Gujarat
Tuesday, August 25, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસાના સર્જન ડૉ.યશ ગુર્જરનું મહારાષ્ટ્રમાં સેવા હી પરમો ધર્મ માટે...

અરવલ્લી : મોડાસાના સર્જન ડૉ.યશ ગુર્જરનું મહારાષ્ટ્રમાં સેવા હી પરમો ધર્મ માટે વિક્ટ્રિક્સ એવોર્ડ એનાયત

0

અરવલ્લી જીલ્લાનું મુખ્યમથક મોડાસા શહેર આરોગ્ય નગરી તરીકે જાણીતું છે મોડાસા શહેરના મેઘરાજ રોડ પર આવેલી શિવમ મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલના તબીબ યશ ગુર્જરે મહારાષ્ટ્રની મુંબઈ ગવર્મેન્ટ હોસ્પિટલમાં સેવાની ધૂણી ધખાવતા અનેક દર્દીઓની સર્જરી કરી આરોગ્યલક્ષી ઉત્તમ કામગીરી માટે શ્રેષ્ઠ તબીબ તરીકે જુહુ મુંબઈ સ્થિત ઇસ્કોન મંદિરના હરે કૃષ્ણા હરે રામા ઓડિટોરિયમમાં અભિનેત્રી જયા પ્રદાના હસ્તે વિક્ટ્રિક્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ર્ડો.યશ ગુર્જરે મુંબઈમાં મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લાનું નામ રોશન કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!