35.2 C
Gujarat
Monday, October 19, 2026
Home HeadLines મહેંદી તો વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે……… મહેંદી રંગ...

મહેંદી તો વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે……… મહેંદી રંગ લાગ્યો….!!! 

0

મહેંદી તો વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે……… મહેંદી રંગ લાગ્યો….!!!

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લો નવરાત્રી મહોત્સવના રંગે રંગાયો છે નવરાત્રી પર્વના ચોથા નોરતામાં નવરાત્રી મેદાનોમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રાસગરબાની રમઝટ જામી હતી.મહેંદી તો વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે……… મહેંદી રંગ લાગ્યો….!!! જેવા પ્રાચીન ગરબા તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!