31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

બોગસ સર્ટિફિકેટ આપવાની મોડસ ઓપરેન્ડી, યુવા નેતાએ કરેલા આક્ષેપ બાદ વીડિયો વાઈરલ


મોડાસાની શ્રી લોર્ડ ક્રિષ્ના ટ્રસ્ટ દ્વારા બોગસ ડિગ્રી આપવામાં આવતી હોવાના આક્ષેપ લઇને ચકચાર મચી જવા પામી હતી આ વચ્ચે વીડિયો વાઈરલ થયો હોવાનો પણ યુવરાજસિંહે ઉલ્લેખ કર્યો હતો, આ વચ્ચે કથિત વીડિયો વાઈરલ થયો છે, જેના કેટલાક અંશો

સૌ પ્રથમ જ્યારે-જ્યારે પરીક્ષાની જાહેરાત આવવાની હોય, ત્યારે વર્તમાન પત્રમાં ફાસ્ટેડ કોર્સની જાહેરાત આપવામાં આવે છે.વિદ્યાર્થીઓનો કોન્ટેક્ટ કરીને તેમને થોડા દિવસોમાં ફોર્ડ સર્ટિફિકેટ આપી દેવાની લાલત આપવામાં આવે છે. આ માટે જે-તે વિદ્યાર્થીઓ પાસેથી 70 હજારથી વધુ રકમ એક સાથે વસૂલવામાં આવે છે.

વિદ્યાર્થીને ફ્રોડ સર્ટિફિકેટ માટે જે-તે યુનિવર્સિટીની મુલાકાત માટે કહેવામાં આવે છે. જ્યાં તેમને માત્ર જે-તે રજિસ્ટરમાં આખા વર્ષની સહી એક સાથે લઈ લેવામાં આવે છે. આ સાથે જ જે-તે વિદ્યાર્થીના આઈકાર્ડ ઉપર પણ સહી લઈ લેવામાં આવે છે. જેથી કરીને કોઈને ગેરરીતિની આશંકા ના થાય

જે વિદ્યાર્થી વિદ્યાર્થીએ ફ્રોડ સર્ટિર્ફકેટ માટે પૈસા આપી દીધા હોય, અને ર્જો પરીક્ષાનું નોટીફિકેશન વહેલા આવી જાય તો સર્ટિર્ફકેટ આપવા પહેલા જે-તે વિદ્યાર્થી પરીક્ષાનું ફોર્મ ભરવા માટેની વિગતો જેવી કે પરીક્ષાનું વર્ષ, ટકાવારી બેઠક નંબર અને જે-તે યુનિવર્સિટીનું નામ અગાઉથી આપી દેવામાં આવે છે.

યુવા નેતા યુવરાજસિંહે શું કહ્યું હતું તે પણ જાણીએ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!