33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ મોડાસાના બ્લોક ફેક્ટર ખાતે પ્રાથમિક શાળાના સ્થાપના દિવસને લઇને ત્રિવેણી સંગમ કાર્યક્રમ...

મોડાસાના બ્લોક ફેક્ટર ખાતે પ્રાથમિક શાળાના સ્થાપના દિવસને લઇને ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો

0
206

બ્લોક ફેકટરી પ્રાથમિક શાળા અને સંગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાઇ ગયો

મોડાસા તાલુકાના બ્લોક ફેક્ટરી ખાતે પ્રાથમિક શાળાના પટાંગણમાં સંગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. પ્રાથમિક શાળાના સ્થાપના દિવસને લઇને ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના શિક્ષિકા સ્મિતા બૌધ્ધની બદલી થતાં અભિવાદન સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો.

સમાચારોના સતત અપડેટ્સ માટે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર જોડાઓ, લખો Mera Gujarat અને પેજ લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો

બ્લોક ફેક્ટર પ્રાથમિક શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ અરવવલી જિલ્લા પ્રા.શિ.સંઘ.ના પ્રમુખ હસમુખભાઈ પટેલ હાજર રહી વક્તવ્ય પૂરું પાડ્યું, સી આર સી કિરીટભાઈ પટેલ હાજર રહ્યા, ગુજરાત રાજ્ય ઉત્કર્ષ મંડળના ઉપપ્રમુખ જીતુ પંડ્યા અને ઉત્કર્ષ મંડળ અરવલ્લી જિલ્લના પ્રમુખ જયંતિભાઈ પાઠક ધ્વIરા સ્મિતા બૌધ્ધને સાલ ઓઢાડી આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું મોડાસા સાયરા જૂથના શિક્ષક ભાઈ બહેનોએ હાજરી આપી હતી.બ્લૉક ફેક્ટરી ગામના નિવૃત શિક્ષક મૂળજીભાઈ જાદવ,મૂળજીભાઈ ચમાર,મગનભાઈ તરાર મસIભાઈ ભરવાડએ મંચસ્થ સ્થાન શોભાવ્યું હતું,સંદીપભાઈ સોલંકી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જિગીષા સોલંકી રાજેશ્રી રાઠોડ ,અમન સોલંકી , સાગર સોલંકી સ્નેહા તરાર ગામની જાગૃતિ મહિલાઓ અને એસ એમ સી સભ્યોએ સ્મિતા બૌધ્ધને ભેટ સોગંદ આપી સન્માનપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!