28 C
Gujarat
Friday, August 21, 2026
Home ગુજરાત છોટાઉદેપુર: નસવાડી PI ની નર્મદા જિલ્લામાં બદલી થતાં વિદાય સમારોહ

છોટાઉદેપુર: નસવાડી PI ની નર્મદા જિલ્લામાં બદલી થતાં વિદાય સમારોહ

0
249

નસવાડી તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની નર્મદા જીલ્લામાં બદલી થતા વિદાય સંભારંભ યોજવામાં આવ્યો

નસવાડી તાલુકો 212 ગામડા ધરાવતો અંતરીયાળ ડુંગર વિસ્તાર તેમજ આદીવાસી વસ્તી ધરાવતો તાલુકો છે તાલુકાની સરહદ મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ જોડાયેલી છે ત્યારે અહીંયા પોલીસને કામગીરી કરવી અઘરી હોવા છતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી. ડી. પટેલ ને છોટાઉદેપુર ડી. એસ. પી. દ્વારા નસવાડી તાલુકાની જવાબદારી સોંપવામાં આવી હતી તે જવાબદારી ને બે વર્ષ બખુબી જવાબદારી નિભાવી તેઓની કાયદાકીય બદલી નર્મદા જીલ્લામાં થતા નસવાડી વહેપારી મંડળ પોલીસ કર્મચારીઓ એ ભેગા મળી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી. ડી. પટેલનો વિદાય સંભારંભ કરી તેઓ સાથે યાદગીરી રૂપે કર્મચારીઓ સાથે મળી ગરબા રમ્યા હતા

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!