34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home પીપલ છોટાઉદેપુર: પાવીજેતપુરમાં સેવા સેતુ કાર્યક્રમ, સરકારની સેવાઓ ઘર આંગણે આપવાનો પ્રયાસ

છોટાઉદેપુર: પાવીજેતપુરમાં સેવા સેતુ કાર્યક્રમ, સરકારની સેવાઓ ઘર આંગણે આપવાનો પ્રયાસ

0

સરકાર દ્વારા ઘર આંગણે સેવા આપવાનો કાર્યક્રમ એટલે સેવા સેતુ, છોટાઉદેપુર જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ પાવીજેતપુર ખાતે આયોજાયો હતો, જેમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો ઘરઆંગણે લાભ આપવા માટેનું આયોજન કરાયું હતું, જેમાં જીલ્લા ભાજપ મહામંત્રી પ્રો,શંકરભાઇ રાઠવા,Ex.MLA.વેચાતભાઇ બારીયા,મામલતદારશ્રી,રમેશ ગોપા,સુરેશ રાઠવા,પ્રવિણ રાઠવા,,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!