30.4 C
Gujarat
Thursday, October 1, 2026
Home પીપલ છોટાઉદેપુર: ખાપરીયા પંચાયત દ્વારા બાપૂને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ

છોટાઉદેપુર: ખાપરીયા પંચાયત દ્વારા બાપૂને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ

0

છોટાઉદેપુર જિલ્લામાં ગાંધી જ્યંતિ નિમિત્તે ગાંધીજીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, ખાપરીયા પંચાયત દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં બાપૂને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, આ પ્રસંગે ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ખાપરીયા ગ્રામ પંચાયતના રાઠવા વિપુલભાઈ સરપંચ તથા નસવાડી તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ એસ રાઠવા તથા ગામના વડીલો યુવાનો મહિલાઓ બાળકો સાથે મળીને ગાધી જયંતિ નિમિતે હાજર રહી પુષ્પાંજલિ અર્પી કરી કાર્ય ક્રમ સફળાપૂર્વક ઊજવ્યો

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!