23.5 C
Ahmedabad
Thursday, December 1, 2022
spot_img

અમરેલી: સુરેશ પાનસુરીયા દ્વારા સાવરકુંડલા શહેરની વિવિધ ગરબીઓ ના દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા


‘અંબેમાનો રૂડો રણકાર ગુંજયો, માએ નવરાત્રીમાં કેવો અનોખો શણગાર સજયો.’

Advertisement

નવલા નોરતાની આઠમી રાત્રે અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા સાવરકુંડલા શહેરની વિવિધ ગરબીઓ ના દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા..

Advertisement

નવલાં નોરતાના ઉત્સાહ તેમજ માઁ ના ભક્તિભાવથી થનગનતા આ નવરાત્રીના તહેવારમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાએ સાવરકુંડલા શહેરના રઘુવંશી પરા પ્રાચીન રાસ મંડળી તથા મેલડી ચોક ખાતે  ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા આયોજિત મોગલ માતાજીની ઘી ની મૂર્તિના દર્શન તથા ખોડીયાર ચોક મિત્ર મંડળ આયોજિત પ્રાચીન જય ભારત રાસ મંડળની રાસ મંડળી દ્વારા સુરેશ પાનસુરીયા નું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું તથા મણીભાઈ ચોક મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય પ્રતિમાના દર્શન કર્યા તથા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવની અંદર હાજરી આપી તથા સાવરકુંડલા શહેરમાં સમસ્ત માલધારી સમાજની અતિ પ્રાચી 40 વર્ષથી રમાતી રાસ મંડળી ની અંદર ઉપસ્થિત રહી માલધારી સમાજ ના યુવાનો દ્વારા પરમપરાગત વસ્ત્રો પહેરી રમાતી રાસ મંડળીનો રાસ નિહારીઓ તથા  દાસારામ યુવક મંડળ દ્વારા મેલડી માતાજીની પ્રતિમા ના દર્શન કરી ત્યારબાદ સમસ્ત મોચી જ્ઞાતિ સમાજ સાવરકુંડલા દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા સાથે તાલુકા ભાજપ મહામંત્રી નીતિનભાઈ નગદીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ  વરૂણભાઇ કુંભાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ ચંપુભાઈ ધાધલ, શહેર ભાજપ મંત્રી અમિતભાઈ પંડ્યા, શહેર ભાજપ કોષાધ્યક્ષ જતીનભાઈ મૈસુરીયા, અમરેલી જિલ્લા ભાજપ માલધારી સેલ પ્રમુખ  મયુરભાઈ રબારી, શહેરો ભાજપ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ જોષી, શહેર ભાજપ માલધારી પ્રમુખ બીજલભાઇ બતાડા, સાવરકુંડલા શહેર કિસાન મોરચાના પ્રમુખ પ્રાગજીભાઈ બુહા, સાવરકુંડલા નગરપાલિકા સદસ્યપતિ ભુપતભાઈ પાનસુરીયા,જિલ્લા યુવા ભાજપ કારોબારી સભ્ય  ગૌતમભાઈ સાવજ, ભાજપ અગ્રણી પોપટભાઈ બુહા, યુવા ભાજપ ના નિખિલભાઇ ઘેલાણી, યુવા ભાજપ દેવર્ષિ બોરીસાગર, ગીરીશભાઈ મિસ્ત્રી તથા દિશાંત ત્રિવેદી સહિત ભાજપ પરિવાર સાથે માતાજી ની આરાધના કરી આશીર્વાદ મેળવી, ગરબાઓ ના દર્શન નો લ્હાવો અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા તથા ભાજપ પરિવારે મળ્યો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
623SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!