34 C
Ahmedabad
Friday, April 19, 2024

છોટાઉદેપુર: શક્તિ કેન્દ્રના આગેવાનોની બૂથ કાર્યકરો સાથે મુલાકાત


છોટા ઉદેપુર જિલ્લામાં ભાજપે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો બૂથ લેવલની કામગીરીમાં જોડાઈ ગયા છે. કડાછલા શક્તિ કેન્દ્રના આગેવાનોએ ફેરકુવા, ભોરદા અને જાપ  બુથ ના કાર્યકર્તા જોડે શુભેચ્છા મુલાકાત કરી હતી.

Advertisement

ભારતીય જનતા પાર્ટીની આ બેઠકમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપા ઉપપ્રમુખ સંદીપ શર્મા જિલ્લા યુવા મોરચા મંત્રી રવિરાજ ઠાકોર તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ રણછોડભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા

Advertisement

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!